શેરબજારનો સેન્સેક્સ 77 પોઈન્ટ ઘટ્યો, કયા કારણોથી બજાર ઘટ્યા મથાળેથી રીકવર થયું

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી વધઘટ વચ્ચે ઘટ્યું હતું. પણ નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપી રીકવરી પણ આવી હતી. આજે રીયલ્ટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી ખરીદીથી તેજી થઈ હતી. તેની સામે મેટલ, આઈટી અને ઓઈલ-ગેસ સેકટરના શેરોમાં વેચવાલી રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 77 પોઈન્ટ ઘટી 81,373 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 34 પોઈન્ટ ઘટી 24,716 બંધ થયો હતો. કયા કારણથી બજાર ઘટ્યા મથાળેથી રીકવર થયું હતું, આગામી દિવસોમાં બજારની ચાલ કેવી રહેશે અને ટ્રમ્પના ટેરિફનો (Trump Tariff) ડર કેવો છે? આ તમામ માહિતી આજના વીડિયોમાં છે.

જૂઓ વીડિયો….

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1529 શેરના ભાવ વધ્યા હતા અને 1402 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે સોમવારે 68 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 38 શેર બાવન વીક લો પર બંધ હતા.

109 શેરમાં અપર સર્કિટ અને 103 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ અદાણી પોર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈટરનલ, પાવરગ્રીડ અને તાતા કન્ઝયુમર

ટોપ લુઝર્સઃ હીરો મોટો, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને બજાજ ઓટો

Top Trending News

આપે બેંકમાંથી લોન લીધી છે, તો તમારે માટે ગુડ ન્યૂઝ આવી શકે છે


What are the reasons why the market recovered from the decline?

The stock market fell on the first day of the week amid two-way fluctuations. But there was a quick recovery as new buying emerged at the lows. Today, realty, PSU bank, FMCG, midcap and smallcap stocks gained momentum due to new buying. On the other hand, there was selling in metal, IT and oil-gas sector stocks. The Mumbai Stock Exchange’s Sensex fell 77 points to close at 81,373. The NSE Nifty index fell 34 points to close at 24,716. What are the reasons why the market recovered from the decline, how will the market move in the coming days and what is the fear of Trump’s tariffs? Watch the video for all this information….

Pls Subscribe my Youtube Channel- Investing A2Z- Bharat Panchal

Related Posts

Leave a Comment