શેરબજારનો સેન્સેક્સ 73 પોઈન્ટ ઘટ્યો, FII ની વેચવાલી ક્યાં સુધી ચાલુ રહેશે?

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. ઓટોમોબાઈલ સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 73 પોઈન્ટ ઘટી 81,151 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 72 પોઈન્ટ ઘટી 24,781 બંધ રહ્યો હતો. શેરબજારમાં ઘટાડો કેટલો આવશે? એફઆઈઆઈની વેચવાલી કયા સુધી ચાલુ રહેશે? આ સવાલના જવાબ મેળળવા જૂઓ વીડિયો…

Stock Market Down: How Long Will FIIs’ Selling Continue?

The stock market fell on the first day of the week. Heavy selling continued in the stocks of all sectors except the automobile sector. As a result, Sensex of the Mumbai stock market fell by 73 points to close at 81,151. The Nifty index of the National Stock Exchange closed down 72 points at 24,781. How much will the stock market fall? How long will the FII sell-off continue? Watch the video to get the answer to this question…

Related Posts

Leave a Comment