સ્ટોક માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટી ડાઉનઃ કાલે બજાર કેવું રહેશે?

by Investing A2Z

સ્ટોક માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન, મિડકેપ અને સ્મોલકેપ પ્લસ

શેરબજારમાં બે દિવસના ઉછાળા પછી આજે ઘટાડો આવ્યો હતો. આવતીકાલે ગુરુવારે ઓકટોબર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે. જેથી ઉભી પોઝિશન સરખી કરવારૂપી કામકાજ વધારે હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 426 પોઈન્ટ ઘટી 79,942 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 132 પોઈન્ટ ઘટી 24,334 બંધ થયો હતો. તેની સામે મીડકેપ ઈન્ડેક્સ 87 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 191 પોઈન્ટ પ્લસ હતા. આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

Stock Market Sensex and Nifty Down, Midcap and Smallcap Plus

The stock market fell today after two days of gains. Tomorrow Thursday is the last day for the October futures option contract. So standing position was more work to be done. The Mumbai stock market’s Sensex fell 426 points to close at 79,942. The National Stock Exchange’s Nifty index fell 132 points to close at 24,334. Against this, the midcap index was 87 points and the smallcap index was 191 points plus. What will be the trend of the stock market in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment