શેરબજારમાં બીજા દિવસે સુધારો, સેન્સેક્સ વધુ 115 પોઈન્ટ વધ્યો

by Investing A2Z

શેરબજારઃ બે દિવસની રીકવરી આગળ વધશે?

શેરબજારમાં બીજા દિવસે રીકવરી આવી હતી. દરેક ઘટાડે બ્લૂચિપ શેરમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 115 પોઈન્ટ વધી 76,520 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 50 પોઈન્ટ વધી 23,205 બંધ રહ્યો હતો. આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલીથી વધુ મજબૂતી જોવાઈ હતી. હવે શેરબજારમાં બે દિવસનો સુધારો આગળ વધશે કે કેમ? જૂઓ વીડિયો…

Stock Market: Will the two-day recovery continue?

The stock market recovered for the second day. With each decline, new buying was seen in blue-chip stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 115 points to close at 76,520. The National Stock Exchange’s Nifty index rose 50 points to close at 23,205. Today, more strength was seen in midcap and smallcap stocks due to fresh buying. Will the two-day recovery in the stock market continue? Watch the video…

Related Posts

Leave a Comment