શેરબજારમાં આજે બીજા દિવસે તેજી થઈ હતી. તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી, પરિણામે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 1131 પોઈન્ટનો ભારે ઉછાળો આવી 75,301 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 325 પોઈન્ટનો જંગી ઉછાળો આવી 22,834 બંધ થયો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નવી લેવાલી શરૂ થઈ હતી. બે મહિના પછી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે રોકાણકારોની મૂડીમાં 7.22 લાખ કરોડનો વધારો થયો છે. આજે આવેલી તેજી કેટલી આગળ વધશે? અને આ તેજી પર કેટલો વિશ્વાસ મુકી શકાય? જૂઓ વીડિયો….
Stock market rebounds after two months
The stock market rebounded for the second day today. There was strong buying in stocks of all sectors, as a result, the Sensex of the Mumbai Stock Exchange jumped by 1131 points to close at 75,301. The Nifty index of the National Stock Exchange jumped by 325 points to close at 22,834. New buying also started in smallcap and midcap stocks. After two months, the stock market has seen a bullish atmosphere. Today, investors’ capital has increased by 7.22 lakh crores. How far will the bullishness that has come today go? And how much trust can be placed on this bullishness? Watch the video….