શેરબજારનો નિફ્ટી 22 પોઈન્ટ વધ્યો, જાન્યુઆરી એફ એન્ડ ઓની સિરીઝ કેવી રહેશે?

by Investing A2Z

શેરબજારમાં જાન્યુઆરી એફ એન્ડ ઓ સિરીઝ કેવી રહેશે?

શેરબજાર બે તરફી વધઘટમાં અથડાયું હતું. ડીસેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી હતી. જેથી મોટાભાગે ઉભી પોઝીશન સરખી કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 0.39 ઘટી 78,472 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22.55 વધી 23,750 બંધ થયો હતો. હવે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? અને જાન્યુઆરી એફ એન્ડ ઓની સિરીઝ કેવી રહેશે? જૂઓ વીડિયો…

How will the January F&O series be in the stock market?

The stock market was hit by two-way fluctuations. The December F&O was expiring. So, mostly the trading was to equalize the standing position. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 0.39 to close at 78,472. The Nifty index of the National Stock Exchange rose by 22.55 to close at 23,750. Now how will the market be in the coming days? And how will the January F&O series be? Watch the video…

Related Posts

Leave a Comment