શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી આજે સુધારો આવ્યો હતો. નીચા મથાળે શેરોની જાતે જાતમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 234 પોઈન્ટ વધી 78,199 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 91 પોઈન્ટ વધી 23,707 બંધ થયો હતો. આજે કોની લેવાલી આવી અને આગામી દિવસોમાં બજેટ પહેલા તેજી આવશે કે કેમ? જૂઓ વીડિયો…
Stock market: New buying after two days of decline
The stock market recovered today after two days of decline. There was new buying in the form of stocks at low levels. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 234 points to close at 78,199. The National Stock Exchange’s Nifty index rose 91 points to close at 23,707. Whose buying came today and will there be a rally before the Budget in the coming days? Watch the video…