શેરબજારમાં ચોથા દિવસે તેજી, આગામી સપ્તાહે આપ શું ખરીદશો?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે શુક્રવારે સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આઈટી અને એફએમસીજી સિવાયના તમામ સેકટરમાં નવી ખરીદી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 303 પોઈન્ટ વધી 84,058 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 88 પોઈન્ટ વધી 25,637 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 237 પોઈન્ટ વધી 57,443 રેકોર્ડ હાઈ બંધ થયો હતો. આજે શેરબજારમાં (Share Market India) તેજી આવવા માટે ચાર મોટા સમાચાર? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને આગામી સપ્તાહે આપ શું ખરીદશો?

જૂઓ વીડિયો….

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1681 શેરના ભાવ વધ્યા હતા અને 1229 શેરના ભાવ ઘટ્યા હતા.

86 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 24 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

105 સ્ટોકમાં અપર સર્કિટ અને 40 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, એશિયન પેઈન્ટ, એપોલો હોસ્પિટલ, ઈન્ડુસઈન્ડ બેંક અને અલ્ટ્રાટેક સીમેન્ટ

ટોપ લુઝર્સઃ તાતા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડી લેબ, વીપ્રો, એસબીઆઈ લાઈફ અને એક્સિસ બેંક

Top Trending News

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં 21 સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી

Stock market surges for fourth day, what will you buy next week?

The stock market continued to rally for the fourth consecutive day today, Friday. Fresh buying continued in all sectors except IT and FMCG. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 303 points to close at 84,058. The NSE Nifty index rose 88 points to close at 25,637. The Bank Nifty rose 237 points to close at a record high of 57,443. Four big news for a bullish sentiment in the stock market today? What will the stock market trend be next week? And what will you buy next week? Watch video….

Related Posts

Leave a Comment