શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી થઈ છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 147 પોઈન્ટ વધી 75,449 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 73 પોઈન્ટ વધી 22,907 બંધ થયો હતો. આઈટી અને એફએમસીજી સિવાયના તમામ સેકટરના શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું. આમ ત્રણ દિવસની તેજી થયા પછી શું શેરબજારનું સેન્ટિમેન્ટ બદલાયું છે. વધુ માહિતી માટે જૂઓ વીડિયો…
Stock Market: Has the sentiment changed after three days of rally?
The stock market has risen for the third consecutive day. The Mumbai Stock Exchange’s Sensex rose 147 points to close at 75,449. The National Stock Exchange’s Nifty index rose 73 points to close at 22,907. There was fresh buying in stocks of all sectors except IT and FMCG. So, has the sentiment of the stock market changed after three days of rally? For more information, watch the video…