શેરબજાર ત્રીજા દિવસે ઘટ્યુંઃ દરેક ઉછાળે વેચવાલીનો ટ્રેન્ડ

by Investing A2Z

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આવ્યો હતો. દરેક ઉછાળે વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 138 પોઈન્ટ ઘટી 80,081 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 36 પોઈન્ટ ઘટી 24,435 બંધ થયો હતો. નિફ્ટીએ 24,500નો સપોર્ટ લેવલ તોડ્યું છે, તો હવે બજાર કેટલું ઘટશે? જૂઓ વીડિયો…

Stocks fall for third day: Selling trend on every bounce

The stock market fell for the third day in a row. The selling trend has continued with each bounce. The Mumbai stock market’s Sensex fell 138 points to close at 80,081. The National Stock Exchange’s Nifty index fell 36 points to close at 24,435. Nifty has broken the support level of 24,500, so how much will the market fall now? Watch the video…

Related Posts

Leave a Comment