શેરબજારમાં બે તરફી મોટી વધઘટ રહી હતી. નિફ્ટી એક્સપાયરીના દિવસે શરૂમાં નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું, પણ ઊંચા મથાળે ભારે વેચવાલી આવી હતી, જેથી ટ્રેડિંગ સેશન દરમિયાન આવેલો સુધારો ધોવાઈ ગયો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 32 પોઈન્ટ ઘટી 76,138 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 13 પોઈન્ટ ઘટી 23,031 બંધ રહ્યો હતો. આજે 13 ફેબ્રુઆરીને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક મળવાની છે, જેના પર શેરબજારની નજર છે. તેમજ લોકસભામાં ન્યૂ ઈન્કમટેક્સ એક્ટ 2025 રજૂ થયો છે. આ તમામ માહિતી માટે વીડિયો જૂઓ…
Stock market eyes Modi-Trump meeting
There was a big fluctuation in the stock market on both sides. On the day of Nifty expiry, there was new buying at the low end, but there was heavy selling at the high end, which erased the improvement during the trading session. The Sensex of the Mumbai Stock Exchange fell 32 points to close at 76,138. The Nifty index of the National Stock Exchange fell 13 points to close at 23,031. Today, on February 13, a meeting is scheduled between Prime Minister Narendra Modi and US President Donald Trump in the evening, which is being watched by the stock market. Also, the New Income Tax Act 2025 has been introduced in the Lok Sabha. Watch the video for all this information…