ચોથા દિવસે શેરબજાર ઘટ્યું, ટેકનિકલી સુધારો આવશે કે કેમ?

by Investing A2Z

શેરબજાર સતત ચોથા દિવસે ઘટ્યું હતું. બજાર ખૂલતાની સાથે કેટલાક બ્લૂચિપ સ્ટોકમાં નવું બાઈંગ આવ્યું હતું. પરંતુ દરેક ઉછાળે વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ રહેતાં બજાર વધુ ઘટ્યું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેેક્સ 16.82 ઘટી 80,065 બંધ થયો હતો. નેસનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 36 પોઈન્ટ ઘટી 24,399 બંધ થયો હતો. ચાર દિવસના ઘટાડા પછી શેરબજારમાં ટેકનિકલી સુધારો આવશે કરે કેમ? જૂઓ વીડિયો…

Stock market down for fourth day: Will there be a technical correction?

The stock market fell for the fourth consecutive day. There was fresh buying in some bluechip stocks as the market opened. But with each bounce continuing the selling trend, the market fell further. The Mumbai stock market’s Sensex fell 16.82 to close at 80,065. The National Stock Exchange’s Nifty index fell 36 points to close at 24,399. Will there be a technical improvement in the stock market after four days of decline? Watch the video…

Related Posts

Leave a Comment