શેરબજારમાં બે દિવસના ઉછાળા પછી આજે ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા પછી પણ એફઆઈઆઈ નેટ સેલર રહી છે. કંપનીઓના બીજા કવાર્ટરના પરિણામ ધારણા કરતાં નીચા આવી રહ્યા છે. જેથી બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 836 પોઈન્ટ ઘટી 79,541 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 284 પોઈન્ટ તૂટી 24,199 બંધ રહ્યો હતો. શું દરેક ઊંચા વેચવાનો ટ્રેન્ડ થઈ ગયો છે? જૂઓ વીડિયો…
Stock Market Decline: Has the trend to sell at every high…
The stock market fell today after two days of gains. Heavy selling resumed at the higher end. FIIs have been net sellers even after US President Donald Trump won. Second quarter results of companies are coming in lower than expected. So the market sentiment is depressed. The Sensex of the Mumbai stock market closed down 836 points at 79,541. The National Stock Exchange’s Nifty closed down 284 points at 24,199. Has everyone trended higher to sell? Watch the video…