શેરબજારમાં સતત પાંચમાં દિવસે કડાકો, સેન્સેક્સ વધુ 1176 પોઈન્ટ તૂટ્યો

by Investing A2Z

ટ્રમ્પનો ભારે ડરઃ આગામી સપ્તાહે શેરબજારમાં અનિશ્ચિતતા

શેરબજારમાં સતત પાંચમાં દિવસે કડાકો બોલી ગયો હતો. તમામ સેકટરના શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1176 પોઈન્ટ તૂટી 78,041 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 364 પોઈન્ટ તૂટી 23,587 બંધ રહ્યો હતો. ટ્રમ્પના ડરથી વિશ્વના બજારોમાં ભારે હાહાકાર મચી ગયો છે. તેમાં ભારતીય શેરબજારમાં ટેરિફનો ભય અને મોંઘવારી વધવાનો ભય છે, આથી હવે આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

Trump’s big fear: Uncertainty in the stock market next week

The stock market crashed for the fifth consecutive day. All-round selling continued in stocks of all sectors. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 1176 points to close at 78,041. The Nifty index of the National Stock Exchange fell by 364 points to close at 23,587. The fear of Trump has created a huge uproar in the world markets. In this, there is a fear of tariffs and inflation in the Indian stock market, so how will the stock market be next week? Watch the video…

Related Posts

Leave a Comment