શેરબજારમાં સતત પાંચમાં દિવસે કડાકો આવ્યો હતો. તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1018 પોઈન્ટ તૂટી 76,293 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 309 પોઈન્ટ તૂટી 23,071 બંધ રહ્યો હતો. સતત પાંચ દિવસના કડાકા પછી હવે હાલ નીચા લેવલે શું કરી શકાય? જૂઓ વીડિયો…
Stock market: Crash on the fifth day – what to do at low levels?
The stock market crashed for the fifth consecutive day. There was an all-round sell-off in stocks across all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 1018 points to close at 76,293. The National Stock Exchange’s Nifty index fell 309 points to close at 23,071. After five consecutive days of crashes, what can be done at low levels now? Watch the video…