સેન્સેક્સમાં 1961 પોઈન્ટનો ભારેખમ ઉછાળો, આગામી સપ્તાહે શેરબજારમાં ઉછાળો આવશે કે પછી નરમાઈનો ટ્રેન્ડ ચાલુ રહેશે?

by Investing A2Z

શેરબજારઃ ઉછાળો આવશે કે પછી નરમાઈનો ટ્રેન્ડ ચાલુ રહેશે?

શેરબજારમાં આજે ગુડ ફ્રાઈડ રહ્યો હતો. મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 1961 પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ 79,117 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 557 પોઈન્ટ ઉછળી 23,907 બંધ થયો હતો. આગામી સપ્તાહે ઉછાળો આવશે કે પછી નરમાઈ તરફી ટ્રેન્ડ ચાલુ રહેશે? જૂઓ વીડિયો….

Stock Market: Will there be a surge or will the downward trend continue?

Today was a good Friday in the stock market. The Mumbai Stock Exchange’s Sensex saw a huge jump of 1961 points and closed at 79,117. The National Stock Exchange’s Nifty index jumped 557 points and closed at 23,907. Will there be a surge next week or will the downward trend continue? Watch the video….

Related Posts

Leave a Comment