શેરબજારઃ ભારેખમ ઉછાળો આવવાના પાંચ કારણ
શેરબજારમાં આજે ભારેખમ ઉછાળો આવ્યો હતો. એફએમસીજી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1397 પોઈન્ટ ઉછળી 78,583 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 378 પોઈન્ટ ઉછળી 23,739 બંધ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણયનો અમલ હાલ મુલત્વી રાખ્યો છે. તેમજ શેરબજારમાં તેજી આવવા પાછળ કયા કારણો? જૂઓ વીડિયો….
Stock Market: Five reasons for the huge jump
The stock market saw a huge jump today. There was heavy buying in stocks of all sectors except the FMCG sector. As a result, the Sensex of the Mumbai Stock Exchange jumped 1397 points to close at 78,583. The Nifty index of the National Stock Exchange jumped 378 points to close at 23,739. US President Donald Trump has postponed the implementation of his decision to impose tariffs on Canada and Mexico. Also, what are the reasons behind the boom in the stock market? Watch the video….