સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા, સેબી ચેરમેનનું મોટુ નિવેદન આવ્યું

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બુધવારે બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. આવતીકાલે ગુરુવારે મે ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટની ( May F & O Expairy)  એક્સપાયરી છે, જે અગાઉ દરેક ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની વેચવાલી રહી હતી. એટલે પોઝીશન હળવી કરવારૂપી ટ્રેડિંગ હતા. મુંબઈ શેરજારનો સેન્સેક્સ (BSE Sensex) 239 પોઈન્ટ ઘટી 81,312 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty 50) 73 પોઈન્ટ ઘટી 24,752 બંધ થયો હતો. આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? સેબીના (SEBI) ચેરમેનનું શું નિવેદન આવ્યું છે? અને ટેકનિકલ લેવલ શું કહે છે?

જૂઓ વીડિયો….

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1462 શેરના ભાવ વધ્યા હતા અને 1395 શેરના ભાવ ઘટ્યા હતા.

51 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 17 શેર બાવન વીક લો પર બંધ હતા.

93 શેરમાં અપર સર્કિટ બ્રેકર અને 47 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ એચડીએફસી લાઈફ, બીઈએલ, બજાજ ફાયનાન્સ, હીરો મોટો અને ભારતી એરટેલ

ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, એપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સીમેન્ટ, હિન્દાલકો અને નેસ્લે

Top Trending News

ભારતના બોયકોટ પછી તુર્કી દેવાળું ફૂંકશે, પાકિસ્તાનનો સાથ પડશે ભારે

Sensex and Nifty fell, SEBI Chairman’s big statement

The stock market fell for the second day today, Wednesday. Tomorrow, Thursday, is the expiration of the May futures option contract, which was previously sold by bullish players at every high. So, the trading was to ease the position. The Mumbai Stock Exchange’s Sensex fell 239 points to close at 81,312. The NSE Nifty index fell 73 points to close at 24,752. What will be the market trend in the coming days? What statement has the SEBI Chairman made? And what do the technical levels say? Watch the video….

Related Posts

Leave a Comment