ડૉલર સામે રૂપિયો તૂટી 86.71 રેકોર્ડ લો લેવલ પર, કોને ફાયદો? કોને નુકસાન?

by Investing A2Z

ડોલર સામે રૂપિયો તૂટ્યોઃ કોને ફાયદો? કોને નુકસાન?

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ તૂટીને અત્યાર સુધીના રેકોર્ડ લેવલે પહોંચી ગયો છે. રૂપિયો 86.71ના લો લેવલે પહોંચી ગયો હતો. રૂપિયો તૂટતાં કોને ફાયદો? કોને નુકસાન થશે? જૂઓ વીડિયો…

Rupee falls against dollar: Who benefits? Who loses?

The rupee has fallen further against the dollar in the forex market, reaching a record level so far. The rupee had reached a low of 86.71. Who benefits from the fall of the rupee? Who will lose? Watch the video…

Related Posts

Leave a Comment