રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના Q3 પ્રોત્સાહક પરિણામ
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. ચોખ્ખો નફો 12 ટકા વધી રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો છે અને કુલ આવકમાં 7.7 ટકાનો વધારો થયો છે. પરિણામની વધુ વિગત માટે જૂઓ વીડિયો…
Reliance Industries Q3 results encouraging
Reliance Industries has announced its third quarter results. Net profit has increased by 12 percent to a record high and total revenue has increased by 7.7 percent. For more details on the results, watch the video…