શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટયું હતું. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું, તો સામે બિટકોઈનમાં નવી ખરીદીથી રેકોર્ડ 1,06,000 ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. અમેરિકા અને એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ ભારતીય શેરબજારમાં વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટી 81,748 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 100 પોઈન્ટ ઘટી 24,668 બંધ થયો હતો. બિટકોઈન અને શેરબજાર વચ્ચે શું સંબંધ છે, તેની ચર્ચા વીડિયોમાં કરીશું. જૂઓ વીડિયો…
Record rally in Bitcoin, why did the stock market fall?
The stock market fell on the first day of the week. While profit booking was at a high, new buying in Bitcoin crossed the record level of 1,06,000 dollars. The weakness in the US and Asian stock markets led to a sell-off in the Indian stock market. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 384 points to close at 81,748. The National Stock Exchange’s Nifty index fell 100 points to close at 24,668. We will discuss the relationship between Bitcoin and the stock market in the video. Watch the video…