શું સોનું ચાંદીના ભાવ ઘટશે?
સોનું ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ટ્રમ્પના ટેરિફ અને ટ્રેડ વૉરના ભય પાછળ આર્થિક અનિશ્ચિતા સર્જાશે તેવી ધારણાએ સોનું ચાંદીમાં ઊંચા ભાવ પણ નવી લેવાલી આવી હતી. પરિણામે સોનું અને ચાંદીના ભાવોએ સર્વોચ્ચ સપાટી બતાવી હતી. શું સાનું ચાંદીના ભાવ ઘટશે? સમગ્ર માહિતી માટે જૂઓ વીડિયો…
Will gold and silver prices fall?
The gold and silver market was on the verge of a record-breaking rally. The expectation that economic uncertainty would arise due to Trump’s tariffs and trade war fears had also led to higher prices in gold and silver. As a result, gold and silver prices reached their highest levels. Will gold and silver prices fall? Watch the video for complete information…