શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. જો કે આજે બે તરફી વધઘટે વચ્ચે લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી કામકાજ રહ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ વધુ 110 પોઈન્ટ ઘટી 77,580 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટી 23,532 બંધ રહ્યો હતો. આજે પોઝિટિવ કારણો આવ્યા, પણ તેની શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ અસર પડી ન હતી. તેજીના કયા કારણો આવ્યા? તેના માટે જૂઓ વીડિયો….
Positive factor: There was no impact on the stock market
The stock market continued to decline for the sixth consecutive day. However, today’s two-sided fluctuations were in favor of buying and selling. The Mumbai stock market’s Sensex fell another 110 points to close at 77,580. The Nifty index of the National Stock Exchange closed down 26 points at 23,532. Positive reasons came in today, but it had no impact on stock market sentiment. What caused the boom? Watch the video for that….