રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નિતીની સમીક્ષા જાહેર કરે છે. જેમાં આરબીઆઈના ગવર્નર સંજય મલહોત્રાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, જેને પગલે હોમ લોન અને કાર લોન સહિત તમામ લોન સસ્તી થશે. ટ્રમ્પ ટેરિફને મામલે આરબીઆઈ ગવર્નરે કેટલીક ચિંતા વ્યક્ત કરી છે. જૂઓ વીડિયો…
RBI Credit Policy: What is the Governor worried about due to Trump tariffs?
The Reserve Bank of India has announced a review of its credit policy. In which RBI Governor Sanjay Malhotra has reduced the repo rate by 0.25 percent, which will make all loans including home loans and car loans cheaper. The RBI Governor has expressed some concerns regarding the Trump tariffs. Watch the video…