નિફ્ટી સતત છઠ્ઠા દિવસે પ્લસમાં બંધ, શેરબજાર માટે પોઝિટિવ ફેકટર કયા?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) બે તરફી વધઘટ વચ્ચે મજબૂતી રહી હતી. સતત છઠ્ઠા દિવસે નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) પ્લસ બંધ રહ્યો હતો. આજે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની (RIL)  આગેવાની હેઠળ રીયલ્ટી, ફાર્મા, ઓઈલ- ગેસ સેકટરમાં નવી લેવાલી રહી હતી. જો કે એફએમસીજી, બેંક અને મેટલ શેરોમાં નફારૂપી વેચવાલી નરમાઈ રહી હતી. આજે બુધવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 123 પોઈન્ટ વધીને 82,515 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 37 પોઈન્ટ વધી 25,141 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) વધુ 169 પોઈન્ટ ઘટી હતી. શેરબજારમાં પોઝિટિવ ફેકટર કયા? અને ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, તો હવે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે?

જૂઓ વીડિયો….

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1608 શેરના ભાવ વધ્યા હતા અને 1304 શેરના ભાવ ઘટ્યા હતા.

76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 21 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

આજે બુધવારે 131 શેરમાં અપર સર્કિટ હતી અને 37 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સઃ એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, વીપ્રો અને બજાજ ઓટો

ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, પાવર ગ્રીડ, બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને ઈન્ડુસઈન્ડ બેંક

Top Trending News

રેલવેનો નવો નિયમઃ મુસાફરો માટે ફાયદાકારક અને પારદર્શક રહેશે

Positive Factors for the Stock Market

The stock market remained strong amidst two-way fluctuations. The Nifty Index closed plus for the sixth consecutive day. Today, there was new buying in the realty, pharma, oil-gas sectors led by Reliance Industries. However, profit-taking in FMCG, bank and metal stocks was softening. Today, Wednesday, the Mumbai Stock Exchange Sensex rose 123 points to close at 82,515. The NSE Nifty Index rose 37 points to close at 25,141. The Bank Nifty fell another 169 points. What are the positive factors in the stock market? And technically the market is strong, so how will the market be in the coming days? Watch the video….

Related Posts

Leave a Comment