શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કડાકો બોલી ગયો હતો. ગ્લોબલ માર્કેટના નેગિટિવ અહેવાલો અને એફઆઈઆઈની ભારે વેચવાલી વચ્ચે તમામ સેકટરના શેરોમાં હેવી સેલઓફ હતો. જેથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટી 76,330 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 345 પોઈન્ટ તૂટી 23,085 બંધ થયો હતો. આજે બજાર તૂટવા માટે કયા કારણો જવાબદાર, અને હજી કેટલું બજાર તૂટશે? જૂઓ વીડિયો…
New crash in the stock market, what are the reasons
The stock market crashed on the first day of the week. There was a heavy sell-off in stocks of all sectors amid negative reports from the global market and heavy selling by FIIs. Due to which the Sensex of the Mumbai Stock Exchange fell by 1048 points to close at 76,330. The Nifty index of the National Stock Exchange fell by 345 points to close at 23,085. What are the reasons responsible for the market crash today, and how much more will the market crash? Watch the video…