બેંક શેરોની આગેવાની હેઠળ શેરબજારમાં નવી લેવાલી આવી

by Investing A2Z

શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. જો કે આજે બેંક શેરોની આગેવાની હેઠળ બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પણ આઈટી, ફાર્મા અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 28 પોઈન્ટ ઘટી 75,939 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 12 પોઈન્ટ ઘટી 22,932 બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મંદી અટકી હતી, અને આજે ઉછાળો આવ્યો હતો. શું શેરબજારમાં નવી લેવાલી આગળ વધશે? જૂઓ વીડિયો…

New buying in the stock market led by bank stocks

The stock market was weakening due to two-way fluctuations. However, today there was new buying in blue-chip stocks led by bank stocks. But there was selling in stocks of IT, pharma and FMCG sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 28 points to close at 75,939. The National Stock Exchange’s Nifty index fell 12 points to close at 22,932. The decline in midcap and smallcap stocks stopped, and today there was a rebound. Will the new buying in the stock market continue? Watch the video…

Related Posts

Leave a Comment