શેરબજારમાં આજે ઘટાડો રહ્યો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેને પગલે આજે વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે અને હાહાકાર મચી ગયો છે. જો કે ભારતીય શેરબજારે ટેરિફની જાહેરાતને ડિસ્કાઉન્ટ કરી હોય તે રીતે દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી માઈનસ બંધ હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટી 76,295 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 82 પોઈન્ટ ઘટી 23,250 બંધ થયો હતો. જો કે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. હવે આગામી દિવસોમાં શેરબજારની ચાલ કેવી રહેશે? અને આઈટી સેકટરના સ્ટોક કેમ તૂટ્યા? જૂઓ વીડિયો…
New buying in Indian stocks after the announcement of reciprocal tariffs
The stock market was in decline today. US President Donald Trump has officially announced the imposition of reciprocal tariffs on many countries including India, due to which the world stock market has crashed and there has been an uproar today. However, as the Indian stock market discounted the tariff announcement, new buying came with every decrease. However, the Sensex and Nifty closed in the negative. The Sensex of the Mumbai Stock Exchange fell 322 points to close at 76,295. The Nifty index of the National Stock Exchange fell 82 points to close at 23,250. However, the advance decline ratio was positive. Now how will the stock market move in the coming days? And why did the IT sector stocks fall? Watch the video…