રીઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલહોત્રા સામે અનેક પડકારો

by Investing A2Z

રીઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલહોત્રા સામે અનેક પડકારો

રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનો આજે 10 ડીસેમ્બરે વર્કિંગનો છેલ્લો દિવસ છે અને નવા ગવર્નર પદે સંજય મલ્હોત્રાની પંસદગી થઈ છે. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બર, 2024ને બુધવારે કાર્યભાર સંભાળશે. હાલના સંજોગો જોતા નવા ગવર્નર સામે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અનેક પડકારોનો સામનો કરવો પડશે. શું છે આ પડકારો… જૂઓ વીડિયો

Many challenges for the new Governor of Reserve Bank of India Sanjay Malhotra

Today, December 10, is the last working day of Reserve Bank of India Governor Shaktikanta Das and Sanjay Malhotra has been selected as the new Governor. The new Governor of RBI Sanjay Malhotra will take charge on Wednesday, December 11, 2024. Given the current circumstances, the new Governor will have to face many challenges regarding the Indian economy. What are these challenges… Watch the video

Related Posts

Leave a Comment