ભારતીય અર્થતંત્ર માટે માઠા સમાચાર છે.
ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત (ફોરેક્સ રીઝર્વ) સતત બીજા સપ્તાહે ઘટીને આવ્યું છે.
18 ઓકટોબરના રોજ પુરા થયેલા સપ્તાહ માટે ફોરેક્સ રીઝર્વ 2.16 અબજ ડૉલર ઘટીને 688.267 અબજ ડૉલર રહ્યું છે.
વીતેલા સપ્તાહે ફોરેક્સ રીઝર્વમાં 10.75 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. જે સૌથી મોટો ઘટાડો હતો.
સારા સમાચાર એ છે કે ગોલ્ડ રીઝર્વની મુલ્ય 1.79 કરોડ ડૉલરનો વધારો થયો છે અને ગોલ્ડ રીઝર્વનું મુલ્ય 67.44 અબજ ડૉલર થયું છે.
India’s foreign exchange reserves fell
This is big news for the Indian economy.
India’s foreign exchange reserves (forex reserves) have declined for the second consecutive week.
Forex reserves fell by $2.16 billion to $688.267 billion for the week ended October 18.
Last week forex reserves decreased by 10.75 billion dollars. Which was the biggest drop.
The good news is that the value of gold reserves increased by 1.79 crore dollars and the value of gold reserves stood at 67.44 billion dollars.