શેરબજારમાં આજે ગુડ ફ્રાઈડે રહ્યો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપોક્લ ટેરિફના અમલ માટે 90 દિવસનો પોઝ આપ્યો છે. જેને પગલે તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75,157 બંઘ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 429 પોઈન્ટ ઉછળી 22,828 બંધ થયો હતો. આગામી સપ્તાહે કયા સેકટરના શેર બેસ્ટ બાય રહેશે? જૂઓ વીડિયો…
Indian Stock Market: Will it remain bullish for the long term?
Today was Good Friday in the stock market. US President Donald Trump has given a 90-day pause for the implementation of reciprocal tariffs. Following which, there was heavy buying in stocks of all sectors. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose by 1310 points to close at 75,157. The Nifty index of the National Stock Exchange rose by 429 points to close at 22,828. Which sector stocks will be the best buy next week? Watch the video…