શેરબજારનો સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે વધુ ઘટશે…

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના અંતિમ દિવસે અને બીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. એફએમસીજી સેક્ટર સિવાયના તમામ સેકટરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 585 પોઈન્ટ તૂટી 80,599 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 203 પોઈન્ટ ગબડી 24,565 બંઘ થયો હતો. બેંક નિફ્ટી (Nifty Bank) 344 પોઈન્ટ તૂટી 55,617 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજાર (Share Market India) વધુ ઘટશે તેવી સંભાવના વધારે છે, તેના માટે છ મજબૂત કારણ છે. ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે.

જૂઓ વીડિયો….

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 785 શેરના ભાવ વધ્યા હતા. તો સામે 2173 શેરના ભાવ ઘટ્યા હતા.

56 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 47 શેર બાવન વીક લો પર બંધ હતા.

80 શેરમાં અપર સર્કિટ અને 57 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ટ્રેન્ટ, આઈશર મોટર, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ(હિન્દુસ્તાન યુનીલીવર) અને નેસ્લે

ટોપ લુઝર્સઃ સન ફાર્મા, ડૉ. રેડ્ડી લેબ, અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા અને તાતા સ્ટીલ

Top Trending News

ટ્રમ્પ ટેરિફનો ખતરો સાત દિવસ માટે મુલતવી રહ્યો, હવે નવી તારીખથી અમલી બનશે

The stock market will fall further next week, what are the reasons?

The decline in the stock market continued on the last day of the week and the next day. Heavy selling resumed in all sectors except the FMCG sector. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 585 points to close at 80,599. The NSE Nifty index fell 203 points to close at 24,565. The Bank Nifty fell 344 points to close at 55,617. There are six strong reasons for the stock market to fall further next week. Technically, support levels have been broken. Watch the video….

Related Posts

Leave a Comment