અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના અંતિમ દિવસે અને સતત ત્રીજા દિવસે ઘટાડો રહ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અને શેરોના ભાવ તૂટ્યા હતા. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની (US India Trade Deal) જાહેરાત નહી થતાં શેરબજારના (Share Market India) ખેલાડીઓએ જોરદાર વેચવાલી કાઢી હતી, અને બજાર ત્રીજા દિવસે વધુ તૂટ્યું હતું.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 689 પોઈન્ટ ઘટી 82,500 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 205 પોઈન્ટ ઘટી 25,149 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 201 પોઈન્ટ ઘટી 56,754 બંધ થયો હતો. શેરબજારમાં ત્રણ દિવસ ઘટાડા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે તેજી પરત આવશે? ટેકનિકલી શેરબજાર કેવું રહેશે? બિટકોઈનમાં જબરજસ્ત તેજી થઈ તેની પાછળ કયા કારણો
જૂઓ વીડિયો….
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1030 શેરના ભાવ વધ્યા હતા અને 1891 શેરના ભાવ ઘટ્યા હતા.
55 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 23 શેરના ભાવ બાવન વીક લો પર બંધા હતા.
77 શેરમાં અપર સર્કિટ અને 40 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ હિન્દુસ્તાન યુનીલીવર, એસબીઆઈ લાઈફ, સન ફાર્મા, ઈન્ડુસઈન્ડ બેંક અને એક્સિસ બેંક
ટોપ લુઝર્સઃ ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટો, વીપ્રો અને બજાજ ઓટો
Top Watched
આનંદો… ગુજરાતમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં જળસંગ્રહ વધ્યો
Stock market will bounce back next week, Best Buy
The stock market was down for the third consecutive day on the last day of the week. As soon as the market opened, stocks were selling heavily on their own. And stock prices fell. Market players sold heavily as a result of the lack of an announcement of a trade deal between the US and India, and the market fell further on the third day. The Mumbai Stock Exchange’s Sensex fell 689 points to close at 82,500. The NSE Nifty index fell 205 points to close at 25,149. The Bank Nifty fell 201 points to close at 56,754. What are the reasons behind the three-day decline in the stock market? Will the rally return next week? How will the stock market be technically? What are the reasons behind the tremendous rise in Bitcoin? Watch the video….