શેરબજારમાં 2025ના નવા વર્ષના ટ્રેડિંગના બીજા દિવસે ભારે ઉછાળો આવ્યો હતો. તમામ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી અને જોરદાર લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1436 પોઈન્ટના ઉછાળા સાથે 79,943 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 445 પોઈન્ટ ઉછળી 24,188 બંધ રહ્યો હતો. શેરબજારમાં તેજી થવા પાછળ કયાં કારણો રહ્યા? જૂઓ વીડિયો…
Huge jump in the stock market: Here are 5 reasons for the rally
The stock market saw a huge jump on the second day of trading of the new year 2025. There was a new and strong buying in stocks of all sectors at low levels. As a result, the Sensex of the Mumbai Stock Exchange closed at 79,943 with a jump of 1436 points. The Nifty index of the National Stock Exchange rose by 445 points and closed at 24,188. What were the reasons behind the rally in the stock market? Watch the video…