શેરબજારમાં ભારેખમ ઉછાળો તેજી તરફી ટ્રેન્ડ સેટર બનશે?

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ભારેખમ ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત થતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 992 પોઈન્ટ ઉછળી 80,109 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 314 પોઈન્ટ ઉછળી 24,221 બંધ થયો હતો. બે ટ્રેડિંગ સેશનમાં ભારેખમ ઉછાળો આવવ્યો છે, તો શું આ ઉછાળો તેજી તરફી ટ્રેન્ડ સેટર બનશે? જૂઓ વીડિયો…

Huge jump in the stock market will become a bullish trend setter

The stock market has seen a huge jump on the first day of the week. With the grand victory of the BJP-led Mahayuti in Maharashtra, the Mumbai Stock Exchange’s Sensex jumped 992 points to close at 80,109. The National Stock Exchange’s Nifty index jumped 314 points to close at 24,221. There has been a huge jump in two trading sessions, so will this jump become a bullish trend setter? Watch the video…

Related Posts

Leave a Comment