શેરબજારઃ 2025નું નવું વર્ષ નવી તેજીનો આશાવાદ લઈને આવશે
શેરબજારમાં 2024ને અલવિદા કહ્યું છે. નવું 2025નુ વર્ષમાં નવી તેજીનો આશાવાદ લઈને આવશે. 2024ના વર્ષની છેલ્લી ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં બંધ છે, પણ નીચા મથાળે નવી ખરીદી રહી હતી. જે પોઝિટિવ નિશાની દર્શાવે છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 109 પોઈન્ટ ઘટી 78,139 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 0.10 ઘટી 23,644 બંધ રહ્યો હતો. 2025નું નવું વર્ષ કેવું રહેશે, સેન્સેક્સ અને નિફ્ટી કઈ હાઈ બનાવશે, કયા સેકટર આઉટપર્ફોમ કરશે, એફઆઈઆઈનું સ્ટેન્ડ શું હશે, રોકાણકારોએ કઈ સ્ટ્રેટેજી અપનાવવી? જૂઓ વીડિયો…
Stock Market: The new year of 2025 will bring new bullish optimism
The stock market has said goodbye to 2024. The new year of 2025 will bring new bullish optimism. In the last trading session of 2024, Sensex and Nifty closed in the red, but new buying was taking place at lower levels. Which shows a positive sign. The Mumbai Stock Exchange’s Sensex fell 109 points to close at 78,139. The National Stock Exchange’s Nifty index fell 0.10 to close at 23,644. What will the new year of 2025 be like, what high will Sensex and Nifty make, which sectors will outperform, what will be the stand of FIIs, what strategy should investors adopt? Watch the video…