सोना-चांदी बाजार में सोने की जोरदार खरीदारी जारी है। सोने की कीमत 1 लाख के बेहद करीब पहुंच गई है और अहमदाबाद के बाजार में 999 टच वाले सोने की कीमत 99,500 प्रति दस ग्राम के सर्वकालिक उच्च स्तर पर पहुंच गई है।
Gold price Rs 1 lakh
There is a strong buying trend in gold in the gold and silver market. The price of gold has come very close to Rs 1 lakh and the price of 999 touch gold in the Ahmedabad market has reached an all-time high of Rs 99,500 per ten grams.
સોનાનો ભાવ રૂપિયા 1 લાખ
સોનાચાંદી બજારમાં સોનામાં જોરદાર લેવાલી ચાલુ રહી છે. અન સોનાનો ભાવ 1 લાખની બિલકુલ નજીક આવી ગયો છે અને અમદાવાદના બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે 99,500 ઓલ ટાઈમ હાઈ રહ્યો છે.