સોના ચાંદીઃ નીચા ભાવે ખરીદી કરવાની તક મળશે
વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવ વધ્યા હતા. ડૉલરની મજબૂતી વચ્ચે પણ સોના ચાંદીમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. જો કે વિદેશી ફંડો નાતાલના વેકેશન મુડમાં હતા, જેથી ટ્રેડિંગ વોલ્યુમ સાવ ઓછુ રહ્યું હતું. જો કે હવે આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Gold and Silver: Opportunity to buy at low prices
Gold and silver prices rose last week. Even amid the strength of the dollar, there was new buying in gold and silver at low prices. However, foreign funds were in a Christmas vacation mood, due to which the trading volume was very low. However, how will the gold and silver market be next week? Watch the video…