ટ્રમ્પના ટ્ર઼ેડ વૉરથી ભારત પર શું અસર પડશે?
શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે અને બજેટ પછીની ટ્રેડિંગ સેશનમાં ઘટાડો આવ્યો હતો. ટ્ર્મ્પના ટ્રેડ વોરનો વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાયો હતો. એશિયાના તમામ સ્ટોક માર્કેટ આજે તૂટીને આવ્યા હતા. જેથી ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 319 પોઈન્ટ ઘટી 77,186 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 121.10 તૂટી 23,661 બંધ થયો હતો. ટ્રેડ વોરની ભારત પર શું અસર પડશે, શેરબજાર કેવું રહેશે? આ તમામ માહિતી માટે જૂઓ વીડિયો…
What will be the impact of Trump’s trade war on India?
The stock market fell today on the first day of the week and in the post-Budget trading session. Trump’s trade war caused a lot of panic in the world markets. All the stock markets in Asia crashed today. Due to which there was heavy selling in the Indian stock market. The Sensex of the Mumbai Stock Exchange fell by 319 points to close at 77,186. The Nifty index of the National Stock Exchange fell by 121.10 to close at 23,661. What will be the impact of the trade war on India, how will the stock market be? Watch the video for all this information…