શેરબજારમાં ચોથા દિવસે તેજીઃ સેન્સેક્સ 110 પોઈન્ટ વધ્યો

by Investing A2Z

શેરબજાર પર તેજીવાળાઓની મજબૂત પક્ડ

શેરબજારમાં ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ડીફેન્સ અને સરકારી પીએસયુ કંપનીઓના શેરોની આગેવાની હેઠળ નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 110 પોઈન્ટ વધી 80,956 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 10 પોઈન્ટ વધી 24,467 બંધ થયો હતો. આજે ઘણાબધા પોઝિટિવ સમાચાર આવ્યા છે, જેને પરિણામે નવી લેવાલી ચાલુ રહી હતી. જૂઓ વીડિયો…

Strong hold of bulls on the stock market

The stock market continued to rally for the fourth day. New buying continued under the leadership of stocks of defense and government PSU companies. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose 110 points to close at 80,956. Also, the Nifty index of the National Stock Exchange rose 10 points to close at 24,467. Many positive news has come today, as a result of which new buying continued. Watch the video…

Related Posts

Leave a Comment