શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે શરૂના કડાકા પછી સુધારો આવ્યો હતો. નાણાંપ્રધાન નિર્મલા સીતારમનના પ્રોત્સાહક નિવેદન પછી શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. અને બજારે યુ ટર્ન લીધો હતો. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 57 પોઈન્ટ વધી 75,996 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 30 પોઈન્ટ વધી 22,959 બંધ થયો હતો. નાણાપ્રધાન શું બોલ્યા અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Finance Minister’s statement and U-turn in the stock market
The stock market recovered after the initial slump on the first day of the week. After Finance Minister Nirmala Sitharaman’s encouraging statement, there was a fresh buying in the stocks at the low end. And the market took a U-turn. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 57 points to close at 75,996. The National Stock Exchange’s Nifty index rose 30 points to close at 22,959. What did the Finance Minister say and how will the market be in the coming days? Watch the video…