સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણ પછી નાણાપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યું છે. આગામી 2047 પહેલા જીડીપી 8 ટકા હાંસલ કરીને ભારતને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. તેમજ ફિસ્કલ ડેફિસીટ જીડીપીના 4.50 ટકાની નીચે લઈ જવાની પ્રતિબધ્તા રજૂ કરી છે. આ સિવાય આર્થિક સર્વેમાં અનેક વાતો રજૂ કરાઈ છે. આર્થિક સર્વેના એક એક પાસાને આવો સમજીએ…. જૂઓ વીડિયો…
Economic Survey 2025: Aim to become a developed India by achieving 8 percent GDP
The Budget session of Parliament has begun. After the speech of President Draupadi Murmu, Finance Minister Nirmala Sitharaman has presented the Economic Survey 2024-25. The target has been set to make India a developed India by achieving 8 percent GDP before 2047. It has also made a commitment to bring the fiscal deficit below 4.50 percent of GDP. Apart from this, many things have been presented in the Economic Survey. Let’s understand each and every aspect of the Economic Survey…. Watch the video…
Subscribe – Investing A2Z – Bharat Panchal