શેરબજારમાં તેજી સાથે ધનતેરસઃ એફ એન્ડ ઓ ઓક્ટોબર એક્સપાયરી કેવી રહેશે?

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે મજબૂતાઈ રહી હતી. શરૂના ઘટાડા પછી શોર્ટ કવરિંગ આવ્યું હતું અને કેટલાક બ્લૂચિપ શેરોમાં નવી ખરીદી આવી હતી. આજે ધનતેરસના શુભ દિવસે શેરબજારે પણ તેજી સાથે ધનતેરસની ઉજવણી કરી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 363 પોઈન્ટ વધીને 80,369 બંધ હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 127 પોઈન્ટ વધી 24,466 બંધ થયો હતો. ઓકટોબર એફ એન્ડ ઓની ગુરુવારે એક્સપાયરી છે, તો બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

Dhanteras with stock market boom: How will F&O October expiry be?

The stock market was strengthening on the second day of the week. The initial decline was followed by short covering and fresh buying in some bluechip stocks. Today, on the auspicious day of Dhanteras, the stock market also celebrated Dhanteras with a boom. The Mumbai stock market’s Sensex was up 363 points to close at 80,369. The National Stock Exchange’s Nifty index rose 127 points to close at 24,466. October F&O expires on Thursday, so what will be the market trend? Watch the video…

Related Posts

Leave a Comment