અમદાવાદ- ઈરાન ઈઝરાયલ વોર (Iran Israel War) વચ્ચે પણ શેરબજારમાં (Stock Market India) આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ છે. નીચા મથાળે ખુલ્યા પછી તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 677 પોઈન્ટ ઉછળી 81,796 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 227 પોઈન્ટ વધી 24,946 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 417 પોઈન્ટ વધી 55,944 બંધ હતો. શેરબજારમાં (Share Market India) તેજી આવવા પાછળ કયા સાત કારણો? આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને ટેકનિકલી માર્કેટ કેવું છે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1483 શેરના ભાવ વધ્યા હતા અને 1448 શેરના ભાવ ઘટ્યા હતા.
66 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 27 શેર બાવન વીક લો પર બંધ હતા.
આજે 85 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 80 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બીઈએલ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રા
ટોપ લુઝર્સઃ તાતા મોટર, ડૉ. રેડ્ડી લેબ, સન ફાર્મા, અદાણી પોર્ટ અને જિઓ ફાયનાન્સ
Understand in seven points, Why did the stock market rally?
Even amidst the Iran-Israel war, the stock market has rebounded on the first day of the week today, Monday. After opening at a low, there was new buying in stocks of all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 677 points to close at 81,796. The NSE Nifty index rose 227 points to close at 24,946. The Bank Nifty rose 417 points to close at 55,944. What are the seven reasons behind the rally in the stock market? What will be the market trend in the coming days? And how is the market technically? Watch the video….
Pls Subscribe Youtube channel- Investing A2Z – Bharat Panchal