નાણાપ્રધાન નિર્મલા સીતારમન ખાનગી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આપી શકે છે. પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટમાં લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો કરાય તેવી સંભાવના છે. જો લઘુત્તમ પેન્શનમાં વધારો કરાય તો કરોડો કર્મચારીઓને રાહત મળશે. લઘુત્તમ પેન્શનમાં કેટલો વધારો થશે? જૂઓ વીડિયો….
Budget 2025: Will the minimum pension be increased for private employees?
Finance Minister Nirmala Sitharaman can give good news for private employees. There is a possibility that the minimumટોપpension amount will be increased in the budget of February 1, 2025. If the minimum pension is increased, crores of employees will get relief. How much will the minimum pension be increased? Watch the video….