બજેટ 2025: પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લવાશે? પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે…

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને શનિવારે યુનિયન બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લાવીને ચોંકાવનારી જાહેરાત કરે તેવી શક્યતા છે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને વેટ નાબુદ કરીને જીએસટીમાં લાવે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. વધુ માહિતી માટે જૂઓ વીડિયો…

Budget 2025 Expectations: Will Petrol Diesel Be Brought Under GST?

Finance Minister Nirmala Sitharaman will present the Union Budget on Saturday, February 1. In this budget, the government is likely to make a surprise announcement by bringing petroleum products under GST. If excise duty and VAT on petrol and diesel are abolished and brought under GST, the prices of petrol and diesel will come down. For more information, watch the video…

Related Posts

Leave a Comment