નાણાપ્રધાન 1 ફેબ્રુઆરી, 2025ને શનિવારે યુનિયન બજેટ રજૂ કરશે. આ બજેટમાં મધ્યમવર્ગને ખૂબ મોટી આશા છે. સરકાર મોંઘવારી ઘટાડવા માટે કેવા પગલા છે, અને શું સસ્તું કરશે, જેથી મધ્યમવર્ગને રાહત થાય. જૂઓ વીડિયો…
What will the Finance Minister do to reduce inflation?
The Finance Minister will present the Union Budget on Saturday, February 1, 2025. The middle class has great hopes in this budget. What steps will the government take to reduce inflation, and what will it do to make things cheaper, so that the middle class gets relief. Watch the video…