બજેટ 2025ઃ પગારદાર માટે ખુશીના સમાચાર આવશે!

by Investing A2Z

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થઈ રહ્યું છે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરશે. આ બજેટમાં પગારદાર વર્ગ (મધ્યમવર્ગ) વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરી શકે છે. અને ઈન્કમ ટેક્સનો નવો એક્ટ પણ લાવશે, તેવી આશા છે. વધુ વિગતો માટે જૂઓ વીડિયો…

Budget 2025: Good news for salaried people!

The budget session of Parliament is starting on January 31, 2025, on February 1, Finance Minister Nirmala Sitharaman will present the budget. In this budget, the salaried class (middle class) can increase the exemption limit of personal income tax. And it is hoped that a new income tax act will also be brought. For more details, watch the video…

Related Posts

Leave a Comment