શેરબજારનો સેન્સેક્સ 226 પોઈન્ટ વધ્યો, બજેટ અગાઉ નવી લેવાલી આવી

by Investing A2Z

શેરબજારમાં બીજા દિવસે ઉછાળો આવ્યો છે. આજે ગુરુવારે જાન્યુઆરી ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ હતો. શરૂની નરમાઈ પછી ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 226 પોઈન્ટ વધી 76,759 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 86 પોઈન્ટ વધી 23,249 બંધ થયો હતો. કાલે શુક્રવારને 31 જાન્યુઆરીએ ફેબ્રુઆરી એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ છે અને 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ થશે. આ સંજોગોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે. જૂઓ વીડિયો…

Stock Market: New buying ahead of Budget

The stock market has rebounded for the second day. Today, Thursday, was the last day of the January futures option contract. After the initial weakness, there was new buying in bluechip stocks in the last hour of the trading session. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 226 points to close at 76,759. The National Stock Exchange’s Nifty index rose 86 points to close at 23,249. Tomorrow, Friday, January 31, is the first day of the February F&O contract and the Union Budget will be presented on February 1. What will be the trend of the stock market in this situation? Watch the video…

Related Posts

Leave a Comment