શેરબજાર આજે વધુ ઘટ્યું હતું. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટર સિવાયના તમામ સેકટરમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 379 પોઈન્ટ ઘટી 73,847 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 136 પોઈન્ટ ઘટી 22,399 બંધ થયો હતો. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ પોલીસી જાહેર કરી હતી અને તેમાં રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. પણ તેની બજારના સેન્ટિમેન્ટ પર કોઈ પોઝિટિવ અસર પડી ન હતી. શેરબજાર વધુ ઘટવાના કારણો છે, જૂઓ વીડિયો…
Reasons for further decline in the stock market
The stock market fell further today. There was heavy selling in all sectors except FMCG and consumer durables. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 379 points to close at 73,847. The National Stock Exchange’s Nifty index fell 136 points to close at 22,399. The Reserve Bank of India announced a credit policy and reduced the repo rate by twenty-five basis points. But it did not have any positive impact on the market sentiment. There are reasons for further decline in the stock market, watch the video…